2012-05-01: Support was added for Waymarked Trails. (Other news...)
User:FuzzyBot/gu
From translatewiki.net
This page is a translated version of a page User:FuzzyBot and the translation is 100% complete.
હેય હું ફઝીબોટ છું! હું તમારા ભાષાંતરમાં ઉપદ્રવ નથી મચાવતો.પરંતુ દુર્ભાગ્યવશ ત્યાં મુખ્ય સ્ટ્રિંગ (અંગ્રેજી)માં ફેરફાર થયેલ છે અને હું અહીં નાનુ ચિહ્ન મુકું છું જેથી તમે નોંધ લો. કૃપયા જરૂરી જણાય તો મુખ્ય કોપી અનુસાર આ ભાષાંતરને અદ્યતન બનાવો અને સંદેશ માંથી સ્ટ્રિંગ !!FUZZY!! ને દુર કરો,આભાર !