Template:Welcome/gu

From translatewiki.net
Jump to: navigation, search
translatewiki.net
Introduction
Getting started
Translation tutorial
How to start
See also
Localisation guidelines
Translating offline
FAQ
Support

સ્વાગત {{{1}}}. ટ્રાન્સલેટવિકિ.નેટ પર સ્વાગત છે ! કૃપયા તમારું સભ્ય પાનું બનાવો જેના પર તમે કઈ ભાષા(ઓ)માં કાર્ય કરવાના છો તે વર્ણવો. તમે Special:Translateનો વપરાશ કરો તે પહેલાં, કૃપયા ભાષાંતરકાર અધિકાર માટે વિનંતી કરો. ઉપરાંત તમે તમારી ભાષાનું પ્રવેશ પૃષ્ઠ પણ ચકાસી શકો છો, તેની કડી અહીં બાજુના કોલમમાં આપી છે. અન્ય ઉપયોગી પાનાઓની કડીઓ આ સંદેશાની સાથેની translatewiki.net યાદીમાં છે.

તમારાં ભાષાંતરો જે તે પ્રકલ્પ પર દર થોડા દિવસે કે દર થોડા અઠવાડીયે, પ્રકલ્પ પર આધારીત, ફેરવવામાં આવશે. કૃપયા નોંધ લેશો કે તમે તમારા પ્રકલ્પ પર, તમે કરેલું ભાષાંતર જોઈ શકો એ પહેલાં ઘણો સમય લાગી પણ શકે છે. વિકિપીડિયા જેવા પ્રકલ્પ માટે એ થોડા દિવસો હોઈ શકે, પણ ફ્રી કોલ જેવા પ્રકલ્પો માટે એ કેટલાક મહિનાઓ પણ હોઈ શકે છે.

અમે આપનું આવવું ફલદાયક અને પ્રસન્ન બની રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ . કોઈપણ પ્રશ્ન હોય તો કૃપયા સહાય પર લખો. ધન્યવાદ !