જોડણી સૂધાર (જથ્થાબંધ)

જોડણી સૂધાર (જથ્થાબંધ)

શ્રી.ધવલભાઈ, વિકિની જેમ અહીં પણ ભાષાંતરમાં કોઈ એક શબ્દની જોડણી ખોટી હોય અને અનેક ઠેકાણે તે શબ્દ વપરાયો હોય તો એકીસાથે (બોટ દ્વારા કે એમ કંઈ) એ શબ્દ બધે જ સૂધારી શકાય ? દા.ત. અહીં "વૈશ્વીક" શબ્દ હજુ પણ લગભગ ૭૦ જગ્યાએ છે. સાચી જોડણી છે, "વૈશ્વિક". મેં થોડામાં તો સૂધાર્યું પણ થાક્યો !! આપ સલાહ આપો તેવી વિનંતી. ( શબ્દ "વૈશ્વીક" વપરાયો તેની યાદી ) ધન્યવાદ.

મોડે મોડે ધ્યાન ચડ્યું તે બદલ માફી માંગું છું અશોકભાઈ. હા, બૉટ તો અહિં પણ ચલાવી જ શકાશે, પણ મારે હયાત બૉટ અહિં ચાલશે કે કેમ તે પ્રશ્ન છે. પ્રયત્ન કરી જોઈને તમને જણાવું.

Dhaval (ધવલ) (talk)22:27, 8 August 2012