જોડણી સૂધાર (જથ્થાબંધ)
Appearance
From User talk:Dsvyas
શ્રી.ધવલભાઈ, વિકિની જેમ અહીં પણ ભાષાંતરમાં કોઈ એક શબ્દની જોડણી ખોટી હોય અને અનેક ઠેકાણે તે શબ્દ વપરાયો હોય તો એકીસાથે (બોટ દ્વારા કે એમ કંઈ) એ શબ્દ બધે જ સૂધારી શકાય ? દા.ત. અહીં "વૈશ્વીક" શબ્દ હજુ પણ લગભગ ૭૦ જગ્યાએ છે. સાચી જોડણી છે, "વૈશ્વિક". મેં થોડામાં તો સૂધાર્યું પણ થાક્યો !! આપ સલાહ આપો તેવી વિનંતી. ( શબ્દ "વૈશ્વીક" વપરાયો તેની યાદી ) ધન્યવાદ.
મોડે મોડે ધ્યાન ચડ્યું તે બદલ માફી માંગું છું અશોકભાઈ. હા, બૉટ તો અહિં પણ ચલાવી જ શકાશે, પણ મારે હયાત બૉટ અહિં ચાલશે કે કેમ તે પ્રશ્ન છે. પ્રયત્ન કરી જોઈને તમને જણાવું.
Dhaval (ધવલ) (talk)